બાળ કાવ્યો/બાળ વાર્તાઓ - Gujarati Bal Varta - Gujarati Children Stories


Gujarati Children Stories - Gujarati Bal Varta

ગુજરાતી બાળવાર્તાઓ વાંચવા-સંભાળવા:

(Gujarati Stories for kids - Good Gujarati Tales)
મેં લખેલ કેટલીક બાળ વાર્તાઓ અંગ્રેજી અનુવાદ સાથે (English Translation & Words Meaning) આપેલ છે જેથી ગુજરાતી ન જાણતા બાળકો પણ એનો લાભ લઇ શકે.


હું બાળકોના પુસ્તકો લખું છું અને ગુજરાતની શાળાઓમાં નિઃશુલ્ક આપું છું. મારું વિશેષ ધ્યાન કોઈ પુસ્તક લખવામાં જ રહેતું હોઈ આ બ્લોગ માટે ગુજરાત / ગુજરાતી ભાષા વિષે નિયમિત માહિતી નથી આપી શકતો. આ બ્લોગના વાચકોની સંખ્યા નિયમિત રીતે વધી રહી છે તે જોતાં હવેથી શક્ય હશે તો દર અઠવાડિયે મારા પુસ્તકનું એક એક પ્રકરણ અહીં મુકતો રહીશ.

- તુષાર જ. અંજારિયા


૨૧મી સદીનું સંભવિત ભવિષ્ય



નાનો કૂદકો ઊંચી છલાંગ

નાનો કૂદકો ઊંચી છલાંગ

સામાન્ય બાળકો બન્યા સફળ માનવો

સામાન્ય બાળકો બન્યા સફળ માનવો

મહાન વ્યક્તિઓની સરળતા

મહાન વ્યક્તિઓની સરળતા

આઝાદીની ચળવળમાં ભાગ લેનાર વિદ્યાર્થી-યુવાનો 

આઝાદીની ચળવળમાં ભાગ લેનાર વિદ્યાર્થી-યુવાનો 

પડકારોને પડકારનાર અમે

પડકારોને પડકારનાર અમે

મહાન વ્યક્તિઓ અને બાળકો / યુવાનો ભાગ ૧ / ભાગ ૨

મહાન વ્યક્તિઓ અને બાળકો / યુવાનો ભાગ ૧ / ભાગ ૨

નિષ્ફળતા = સફળતાનું પ્રવેશદ્વાર

નિષ્ફળતા = સફળતાનું પ્રવેશદ્વાર

વિવિધ દેશોની રમતો

વિવિધ દેશોની રમતો

વિવિધ દેશોના ઉત્સવો

વિવિધ દેશોના ઉત્સવો

પરોપકારી બાળકો

પરોપકારી બાળકો

કહેવતોમાંથી મેનેજમેન્ટ શીખીએ

કહેવતોમાંથી મેનેજમેન્ટ શીખીએ

કેટલીક શોધખોળ જેનાથી બદલાઈ ગઈ દુનિયા (વિજ્ઞાનની રસપ્રદ માહિતી)

માનવે સર્જેલી કેટલીક વસ્તુઓ જેનાથી બદલાઈ ગઈ દુનિયા
રસાયણ વિજ્ઞાનની શોધખોળ
તબીબી વિજ્ઞાનની શોધખોળ
ભૌતિક વિજ્ઞાનની શોધખોળ
ખગોળ વિજ્ઞાનની શોધખોળ
જીવ વિજ્ઞાનની શોધખોળ

મહાભારતમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ)

સાડા ત્રણ વજ્રની વાર્તા
સોનેરી નોળિયાની વાર્તા
વ્યાઘની વાર્તા
ભીમે યુધિષ્ઠિરને પાઠ ભણાવ્યો
દ્રૌપદીનું અક્ષયપાત્ર
શ્રીકૃષ્ણ બ્રહ્મચારી
શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર વિજય
શ્રીકૃષ્ણની જીવદયા
શ્રીકૃષ્ણ - સાક્ષાત ભગવાન!
કુંતીએ કાંટાળી જીન્દગીનું વરદાન માંગ્યું
છે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન
ભીમ બકાસુરની લડાઈ
હનુમાનજીએ ભીમનો અહંકાર દુર કર્યો
અભિમન્યુનો મૃત્યુ બાદ પોપટ તરીકે જન્મ થયો
લોમાસા બિલાડો અને પલિત ઉંદર

વિસરાઈ જતી વાર્તાઓ ભાગ  (અંગ્રેજી અનુવાદ સાથે)


ખોડ ખોડ દાળીયો દે
સસ્સા રાણા સાંકળિયા
મા મને છમ્મ વડું...
ટચુકિયા ભાઈ
ચકી બાઈ એક મુંડાય રાજા કુટુંબ મુંડાય
લપોડ શંખ
રંગીલા રળિયા કાકા
ખડબડ ખાં

વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૧ (અંગ્રેજી અનુવાદ સાથે)

બાપા કાગડો હા બેટા કાગડો
ચતુર માજી
ચતુર વેપારીઓ
ટાઢું ટબુકડું

રામાયણમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ)

રામનો જન્મ
રામ નામનો અર્થ
રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ!
હનુમાનજી રચિત રામાયણ
લક્ષ્મણની ૧૪ વર્ષની અનિદ્રા
રાવણના દસ માથાંની કથા
હનુમાનજી બન્યા બજરંગ બલી!
હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું!
રામ રાવણ યુદ્ધ માટે શુર્પણખા જવાબદાર બની
ભગવાન રામે ખિસકોલીને સફેદ પટ્ટા આપ્યા
રાવણ પરના વિજયમાં અંગદની મહત્વની ભૂમિકા
લક્ષ્મણનો દેહાંત
રામનો દેહાંત
રામાયણના વાલીનો મહાભારતના જરા તરીકે પુનર્જન્મ

ગમ્મત સાથે જ્ઞાન (વિજ્ઞાનની વાતો એકદમ સરળ ભાષામાં વાર્તા રૂપે...)

પશુ-પંખીઓની એકતાએ જંગલ બચાવ્યું!
મોનુનું અપહરણ અને પક્ષી મિત્રોની મદદથી છુટકારો
બાળકોએ પ્રાણીઓ સાથે શરત લગાવી
મોનુએ દુનિયાની વિશેષતાઓ જોઈ
મોનુ સાત સમંદર પાર ગયો અને દુનિયાની અજાયબીઓ જોઈ આવ્યો
સમુદ્રની દુનિયામાં
બ્રહ્માંડની સફરે
અવકાશની સફરે
ઈલેક્ટ્રોનિક દુનિયા
માનવ શરીરમાં પરિભ્રમણ!

ગુજરાતી બાળ કવિતાઓ વાંચવા-સંભાળવા:
સરળતાથી ગુજરાતી બાળ કાવ્યો વાંચો (With English Translation & Words Meaning).

મારી વાર્તાઓની ઓડિયો સાંભળવા ગુજરાતી બાળ વાર્તાઓ ઓડિયો એમપી૩


ગુજરાતી બાળ વાર્તાઓની સાઈટ - Site for Children Stories (with English Translation of Gujarati Stories)

ગુજરાતી બાળ વાર્તાઓની સાઈટ - Site for Children Stories



ગુજરાતી વાર્તાઓની પીડીએફ ડાઉનલોડ કરીને વાંચો

Read Gujarati Children Stories with English Translation & Words Meaning as PDF Downloadable files


વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૧ પીડીએફ (India Children Stories as PDF Downloadable File)
વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૧ પીડીએફ (With English Translation & Words Meaning)

વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૨ પીડીએફ (India Children Stories as PDF Downloadable File)
વિસરાઈ જતી વાર્તાઓ ભાગ ૨ પીડીએફ (With English Translation & Words Meaning)

મહાભારતમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ) પીડીએફ - Mahabharat Stories in English as PDF Downloadable File
મહાભારતમાં આવતી રસપ્રદ વાર્તાઓ પીડીએફ (With English Translation & Words Meaning)

રામાયણમાં આવતી રસપ્રદ વાર્તાઓ  (ઓછી જાણીતી રસપ્રદ વાર્તાઓ) પીડીએફ - Ramayan Stories in English as PDF Downloadable File
રામાયણમાં આવતી રસપ્રદ વાર્તાઓ પીડીએફ (With English Translation & Words Meaning)

ગમ્મત સાથે જ્ઞાન (વિજ્ઞાનની વાતો એકદમ સરળ ભાષામાં વાર્તા રૂપે...) પીડીએફ
ગમ્મત સાથે જ્ઞાન પીડીએફ

વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન પીડીએફ  - Science Knowledge in Vedas as PDF Downloadable File
વેદમાં વિજ્ઞાનનું જ્ઞાન પીડીએફ - With English Translation and Words Meaning

કેટલીક શોધખોળ જેનાથી બદલાઈ ગઈ દુનિયા પીડીએફ - Discoveries that Changed the World as PDF Downloadable File
કેટલીક શોધખોળ જેનાથી બદલાઈ ગઈ દુનિયા પીડીએફ - With English Translation and Words Meaning


બાળકો માટે અનેક બાળવાર્તાઓ પ્રાપ્ય છેઇન્ટરનેટ પર પ્રાપ્ય વાર્તાઓની link અહીં આપી છેવિસરાઈ જતી વાર્તાઓ અને કેટલાક નામાંકિત લેખકોની વાર્તાઓ અંગ્રેજી અનુવાદ સાથે (English Translation & Words Meaning) આપેલ છે જેથી ગુજરાતી ન જાણતા બાળકો પણ એનો લાભ લઇ શકે.

> બાળ ગીતા - બાળકો માટે સરળ ભાષામાં ભગવદ ગીતાની સમજ આપતું ઉત્કૃષ્ટ, સંસ્કારી પુસ્તક.  આ ઈબુક અક્ષરનાદની વેબ સાઈટ પર ડાઉનલોડ વિભાગમાં જઈ ડાઉનલોડ કરી શકશો.

ઇબુકનું નામ: બાળ ગીતા. લેખક: મહેન્દ્ર નાયક
http://www.aksharnaad.com/downloads/

રમણલાલ સોનીની બાળવાર્તાઓ
રમણલાલ સોનીની બાળવાર્તાઓ(With English Translation & Words Meaning)

એનીમેશન સાથે ગુજરાતી વાર્તાઓ માટેની એક સરસ સાઈટ:
http://kids.baps.org/gujarati/story/story.htm

બાળ વિશ્વ વિદ્યાલય, ગુજરાતની વેબ સાઈટ પર બાળ વાર્તાઓનો ખજાનો:
http://www.cugujarat.ac.in/Viewallstory.aspx

Search in Youtube (go to youtube.com and search there): "Tales in Gujarati" You will find hundreds of Children stories with Animation (Panchtantra, Hitopadesh, Akbar-Birbal, Spiritual stories etc)

અકબર-બીરબલની વાર્તાઓ
http://www.youtube.com/playlist?list=PL661F1CA7DB2F06BB

પંચતંત્રની વાર્તાઓ:
http://www.arshavidyacenter.org/OLD/purnavidya/panchatantra.pdf
http://www.youtube.com/watch?v=phQAB58--Bk&playnext=1&list=PL94D7F234BBE5AEAE&feature=results_main

હિતોપદેશની વાર્તાઓ
http://deshgujarat.com/tag/hitopadesha-tales/

પંચતંત્ર / હિતોપદેશ / જાતક કથાઓ
http://www.youtube.com/watch?v=8EKyWqPPzrs&list=PLBD053BF2B7AAEFF0
http://www.youtube.com/watch?v=jBmYtuCGtrA&list=PLr_nBL13MI21h0CwhV6WZD9Xs2SgAw-OV

બાળ વાર્તાઓનો ખજાનો
http://www.readgujarati.com/balsahityalist/

ગીજુભાઈની બાળ વાર્તાઓ:
http://www.gujjubhai.in/tag/gujarati-varta/

બાળ કાવ્યો સંભાળવા:
http://www.youtube.com/playlist?list=PL4BFD100A26566FD2
http://www.forsv.com/guju/category/bal-geeto/
http://www.youtube.com/watch?v=yBBI2deyUhs
http://www.youtube.com/watch?v=DCFE3MB_yRs
http://www.youtube.com/playlist?list=PLB3B3488DBE0F2E34

આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT
 ગુજરાતી બાળ વાર્તાનો ઈતિહાસ જાણો:
ગુજરાતી બાળ વાર્તાનો ઈતિહાસ છેક ઈ.. ૧૮૦૦ સુધી પહોંચે છે. ભો.જે.વિદ્યાભવન,આશ્રમ રોડ, અમદાવાદની માહિતી મુજબ ઈ..૧૮૦૦ના સમયમાં બાળકો માટે ચિત્ર સહીત વાર્તાઓ મળતી હતી.
ગુજરાતી બાળ વાર્તાઓની પ્રાપ્ય માહિતી મુજબ સર્વકાલીન પંચતંત્રની વાર્તાઓ અતિ પ્રાચીન સમયથી જાણીતી હતી. ..૧૮૨૮માં ઈસપનીતિ કથાઓ પ્રાપ્ય હતી. ..૧૮૮૬માં સુપ્રસિદ્ધ અરેબિયન નાઇટ્સની વાર્તાઓ મળતી. સ્વતંત્રતા પહેલાંના સમયગાળામાં બાળકોની "મુછાળી મા" તરીકે પ્રખ્યાત ગિજુભાઈ બધેકાએ બાળકોના જીવન ઘડતર, કેળવણી, સંસ્કાર વિ. પ્રકારની વાર્તાઓની રચના કરી હતી જે આજે પણ બાળકોને પ્રિય છે. ..૧૯૬૮માં વિજ્ઞાનની રસપ્રદ વાતો ૮ વાર્તાની પુસ્તિકા વડે પ્રસિદ્ધ થઇ. ભારતની સ્વતંત્રતાની ઈ..૧૮૫૭ થી ૧૯૪૭ સુધીની વાતો "આપણી સ્વરાજ યાત્રા" પુસ્તકમાં ઈ..૧૯૫૦માં પ્રસિદ્ધ થઇ
આપના બાળકને ગુજરાત પરિચય કરાવો - KNOW GUJARAT

No comments: